આર્થિક મંદી / PM નરેન્દ્ર મોદીના પૂર્વ આર્થિક સલાહકારે આર્થિક મંદીને લઇને કહી આ વાત...

India facing Great Slowdown economy headed to ICU Ex-CEA

દેશની મંદ ઇકોનોમી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર (CEA) મૌન તોડ્યું છે. પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ એ કહ્યું છે કે આ સામાન્ય નહીં પરંતુ ભારત વર્ષ માટે સૌથી મોટી આર્થિક મંદી (Economic Slowdown) છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ