WTC / WTC ફાઈનલના એક દિવસ પહેલા ટીમ ઈન્ડીયા આફતમાં, કેપ્ટન રોહિત શર્મા સાથે બની 'દુર્ઘટના' રમશે કે નહીં પ્રશ્નાર્થ?

India faces skipper Rohit Sharma’s injury scare ahead of WTC 2023 final

આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા મેચ પ્રેક્ટિસ દરમિયાન કેપ્ટન રોહિત શર્માને અંગૂઠે ઈજા થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ