કોરોના વાયરસ / Lockdown 4.0માં જાણો શું મોટી રાહત અને કયા પ્રતિબંધ યથાવત્, રાજ્ય સરકાર લેશે આખરી નિર્ણય

India extends lockdown till 31st may Home Ministry released guidelines coronavirus

ચોથા તબક્કાનું લૉકડાઉનની જાહેરાત થઇ ચૂકી છે. સમગ્ર દેશમાં 14 દિવસ લૉકડાઉન લંબાવીને 31 મે લાગૂ કરવામાં આવ્યું છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. ત્યારે જાણો શું છે લૉકડાઉન 4.0ના નવા નિયમો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ