ચેતવણી / આતંકવાદને આશ્રય આપનારાઓને દુનિયા સમક્ષ ખુલ્લા પાડીશુંઃ PM મોદી

India Exposing True Colours Of Those Protecting, Financing Terrorists PM Modi

લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે દુનિયા આજે અસુરક્ષાથી ઘેરાયેલી છે. દુનિયામાં લોકોને  આતંકી હુમલાનો ભય સતત રહે છે. ભારત આતંક ફેલાવનાર વિરુધ્ધ મજબૂતીથી લડી રહ્યાં છે. 

Loading...