UN / કુલભૂષણ જાધવને મળશે ન્યાય...? બુધવારે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ચુકાદો

India expects relief, ICJ to deliver verdict in Kulbhushan Jadhav case tomorrow

કુલભૂષણ જાધવ(Kulbhushan Jadhav)  મામલે આવતીકાલે(બુધવારે) આંતરરાષ્ટ્રીય અદાલતમાં ચુકાદો આવશે. નોંધનીય છે કે, પાકિસ્તાને જાધવને ફાંસીની સજા આપી છે. જાધવ ભારતીય નેવીના રિટાયર્ડ અધિકારી છે. તેમને પાકિસ્તાની સેના કોર્ટે જાસૂસી અને આતંકવાદના ખોટા આરોપમાં એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ