બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:14 PM, 20 January 2025
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી 20 અને વનડે સીરિઝ શરુ થઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમ ભારત પહોંચી ચુકી છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમો કોલકાતા પહોંચી ચૂકી છે. ભારતીય સમય પ્રમાણે સાંજના 7 વાગ્યે પહેલી મેચ શરુ થશે.
ADVERTISEMENT
ક્યાં જોઈ શકાશે મેચ
દર્શકો સ્ટાર સ્પોર્ટ્સના વિવિધ પ્લેફોર્મ્સ પર આ મેચની મજા માણી શકશે. જિઓ સિનેમા પર દેખાવાની નથી. તે ઉપરાંત ડિઝની પ્લસ હોટ સ્ટારના એપ અને વેબસાઈટ પર પણ મેચ જોઈ શકાશે.
ADVERTISEMENT
ભારત ટી 20 ટીમ : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ (વાઇસ કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર.
જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), ફિલ સોલ્ટ, જેમી સ્મિથ, હેરી બ્રુક, બેન ડકેટ, જેકબ બિથેલ, લિયામ લિવિંગસ્ટોન, રેહાન અહેમદ, જેમી ઓવરટન, બ્રેડન કાર્સ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ અને સાકિબ મહમૂદ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy: / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત, પંડ્યા, ગિલ ફૂલ ફોર્મમાં, ફટકાર્યા 200 છગ્ગા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.