ઝટકો / ભારતીય અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર, ADB બૅંકે પણ ઘટાડ્યું વૃદ્ધિ દરનું અનુમાન

India economy to shrink by 9 pc this year ADB

એશિયન ડેવલપમેંટ બેંક (ADB)એ ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 9 ટકાના ઘટાડાનું અનુમાન કર્યું છે. ADB તરફતી મંગળવારે જાહેર કરવામાં આવેલ એશિયાઇ વિકાસ પરિદ્રશ્ય (ADO)-2020 અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોરોના વાયરસના કારણે આર્થિક ગતિવિધિઓ ઘણી ખરાબ રીતે અસરકારક થઇ છે. તેની અસર ઉપભોક્તા ધારણા પર પડી છે, જેમાં ચાલુ નાણાંકીય વર્ષમાં GDPમાં 9 ટકા જેટલો ઘટાડો આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x