અર્થતંત્ર / મોદી સરકારને ઝટકોઃ ભારતનાં GDP વિકાસ દર કરતાં નેપાળ અને બાંગ્લાદેશ પણ આગળ

India economy grows slowest GDP bangladesh nepal pakistan china

ગયા શુક્રવારનાં રોજ કેન્દ્રીય આંકડાકીય કાર્યાલય એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)નાં આંકડાઓ રજૂ કર્યા છે. આ આંકડાઓથી ખ્યાલ આવ્યો કે દેશનાં આર્થિક વિકાસનો દર ઘટીને 5 ટકા રહી ગયો છે. અંદાજે 7 વર્ષમાં ભારતનાં વિકાસ દરની આ સૌથી ધીમી ગતિ છે. મહત્વની વાત એ છે કે જીડીપીનાં મામલામાં અમે બાંગ્લાદેશ અને નેપાળથી પાછળ છીએ. પરંતુ ચીન અમારી તુલનામાં આગળ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ