અર્થતંત્ર / 1 વર્ષમાં આટલી મજબૂત થઈ GDP, મોદી સરકારે 5 ટ્રિલિયન ડૉલર ઈકોનોમી માટે જુઓ શું કરવું પડશે?

India economic slowdown forecast gdp gross domestic product rbi modi gov

ભારતીય રિઝર્વ બેંકમાં ચાલુ વિત્ત વર્ષની ભારતની આર્થિક વુદ્ઘિ દર એટલે કે GDP નું અનુમાન ઓછું કરી દીધુ છે. RBI ની નવી સમીક્ષા અનુસાર, ચાલુ વિત્ત વર્ષ 2019-20 માટે GDP નું અનુમાન ઘટાડીને 6.1% રહી જશે. આ પહેલા RBI એ 6.9%  GDP ગ્રોથનું અનુમાન લગાવ્યુ હતુ.એટલે કે કેટલાક મહિનામાં જ RBI એ  GDP ગ્રોથના અનુમાનિત આંકડામાં 0.8% નો ઘટાડો કરી દીધો છે. એટલે કે જો RBI નું આ અનુમાન વાસ્તવિક બની જાય તો કેન્દ્રની મોદી સરકારના માટે કોઇ મોટા ઝટકાથી ઓછું નહી હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ