BIG BREAKING / Oscar Awardsમાં ભારતનો દબદબો: શોર્ટ ફિલ્મ બાદ હવે RRRના 'Naatu Naatu' સોંગને મળ્યો બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ

India dominates Oscar Awards: After the short film, now RRR's 'Natoo-Natoo' song has won the Best Original Song Award

ભારતે ફરી ઓસ્કારમાં ડંકો વગાડ્યો છે. ભારતીય ફિલ્મ RRRના ગીત 'Naatu Naatu' એ શ્રેષ્ઠ ગીતનો ઓસ્કાર એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ