નિવેદન / ધાર્મિક સ્વતંત્રતા પર ચિંતિત અમેરિકાના આયોગને ભારતે વિઝા જ ન આપ્યા, જયશંકરે આપ્યો જોરદાર જવાબ

India denies visas to US panel on religious freedom,jaishankar gives statement

ભારત પ્રત્યે અમેરિકાનું વલણ બદલાઈ રહ્યું છે. અમેરિકાનાં વિદેશ વિભાગ દ્વારા આપવામાં આવેલ એક રિપોર્ટ બાદ અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રા આયોગના સદસ્યો ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે ખૂબ ચિંતિત છે અને ભારત આવીને નિરીક્ષણ કરવા માંગે છે ત્યારે ભારતે આ સદસ્યોને વિઝા આપવાની જ ના પાડી દીધી છે. એસ જયશંકરે કડક શબ્દોમાં કહ્યું કે ભારત પોતાની સંપ્રભુતાથી જોડાયેલા મુદ્દાઓ પર કોઈ પણ પ્રકારનું વિદેશી હસ્તક્ષેપ સાંખી નહીં લે. 

બ્રેકિંગ ન્યૂઝ