ઉપલબ્ધિ / ડિફેન્સમાં ભારતનો વધતો દબદબો: હથિયાર ખરીદવા માટે 85 દેશો કતારમાં, PM મોદી પણ થયા ખુશ

India Defence export reached to 15920 crore, rajnath singh and PM Narendra Modi congratulated

રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે દેશનું ડિફેન્સ એક્સપોર્ટ વર્ષ 2022-23માં 15920 કરોડ રૂપિયા પર પહોંચી ગયું જે અત્યાર સુધીમાં સૌથી વધારે છે. તેમણે આ વૃદ્ધિને એક મોટી ઉપલબ્ધિ જણાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ