નિર્ણય / ખેડૂતો-પશુપાલકો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ સમજૂતિ પર નહીં કરે હસ્તાક્ષર

india decides not to join regional comprehensive economic partnership

ભારત એશિયાના સૌથી મોટા મુક્ત વેપાર ક્ષેત્ર (RCEP) પર હસ્તાક્ષર નહીં કરે. ભારત પોતાના હિત સાથે કોઇપણ સમજૂતિ કરવા માગતું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત આ રાષ્ટ્રોના નેતા થાઇલેન્ડમાં આયોજીત આસિયાન સંમેલન, પૂર્વ એશિયા શિખર સંમલેન અને RCEP વ્યાપાર મુદ્દે ઉપસ્થિત છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ