ક્રિકેટ / ટીમ ઈન્ડીયાને બેવડો ફટકો, ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાં પરાજય, સિરિઝની સાથે નંબર-1નો ખિતાબ પણ ગુમાવ્યો

India Dealt Rare Series Defeat At Home As Australia Take Spoils

ઓસ્ટ્રેલિયાએ ભારતને ત્રીજી મેચમાં હરાવીને વનડે સિરિઝ જીતી લીધી છે. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 21 રને પરાજય થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ