અમદાવાદ / BIG BREAKING : મોદી સ્ટેડિયમ ફળ્યું ટીમ ઈન્ડીયાને, 1000મી વનડેમાં જીત, વેસ્ટઈન્ડીઝની 6 વિકેટથી હાર

india Cruise To Six-Wicket Win, Go 1-0 Up In Three-Match Series

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં રમાયેલી પહેલી વનડેમાં ભારતે મહેમાન ટીમ વેસ્ટઈન્ડીઝને 6 વિકેટથી પરાજય આપીને 3 મેચની સિરિઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ