મહામારી / ભારતમાં છેલ્લાં 5 દિવસમાં જેટલાં કેસ આવ્યાં તેટલાં અગાઉ આશરે 100 દિવસમાં આવ્યાં હતાં, આંકડો ચોંકાવનારો

india crosses coronavirus case 50000 in last 5 days

8 જૂને દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 2 લાખ 56 હજાર 611 છે જે વિશ્વમાં હવે પાંચમા ક્રમે છે. આમ, કોરોનના કેસ મામલે ભારતે સ્પેનને પાછળ છોડ્યું છે. મહત્વનું છે કે દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે જે 85000ને પાર પહોંચી ગયો છે જે ચીન કરતા પણ વધુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ