ચિંતા / દેશભરમાં 24 કલાકમાં આવ્યા 69239 નવા કેસ, મોતનો આંકડો પણ ચોંકાવનારો

india crosses a mark of 30 lakhs corona cases 69239 new cases in past 24 hours

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા 30 લાખને પાર પહોંચી છે. રોજ કોરોનાના નવા કેસ કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા વધારી રહ્યા છે. ગયા અઠવાડિયે કોરોના ગ્રાફ પર નજર કરીએ તો રોજ કોરોનાના નવા કેસ 70 હજારની પાર થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 69239 નવા કેસ આવ્યા છે અને 912 લોકોના મોત થયા છે. હવે કુલ સંક્રમિતનો આંક 30 લાખ 44 હજાર 940 પહોંચ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ