વિરોધ / ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાનના નિર્માણ સામે ભારતે વિરોધ સાથે આપ્યું અલ્ટિમેટમ

India criticises pak for carrying out infra projects in gilgit baltistan

પાકિસ્તાન દ્વારા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં બાંધ (Dam) બાંધવાને લઇને ભરવામાં આવેલા પગલાને લઇને ભારતે વિરોધ દર્શાવતાં જણાવ્યું છે કે PoKમાં આવી પરીયોજના શરૂ કરવી સાચો નિર્ણય નથી. પાકિસ્તાન સરકારે ડામર-ભાષા ડેમ (Diamer Bhasha Dam) ના નિર્માણ માટે ચીનની એક સરકારી કંપની અને પ્રભાવશાળી સેનાની સાથે મળીને 442 અરબ રૂપિયાનો કરાર કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ