ક્રિકેટ / હાર્દિક પંડ્યાએ નવા વર્ષના પ્રથમ દિવસે દરિયાની વચ્ચે આ એક્ટ્રેસ સાથે કરી લીધી સગાઈ

India Cricketer Hardik Pandya Gets Engaged to Model Natasa Stankovic

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સર્બિયાની એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટાંકોવિચ સાથે સગાઈ કરી લીધી છે. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. નવા વર્ષના પહેલાં જ દિવસે હાર્દિક નતાશા સાથેની રિલેશનશિપ પર મહોર મારી દીધી છે. આ બંને વચ્ચે અફેરની ચર્ચા ઘણાં લાંબા સમયથી ચાલી રહી હતી. જોકે, હવે સગાઈ કરીને હાર્દિકે રિલેશનનો જાહેરમાં સ્વીકાર કરી લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ