ફફડાટ / ભારતમાં ફરી કોરોનાએ વધારી ચિંતા? ગત 24 કલાકમાં થયેલા મોતના આંકડા ધબકારા વધારનારા

india covid cases latest updates 5th april 2022

દેશમાં હવે ધીરે-ધીરે કોરોનાના કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે પરંતુ આજે મોતની સંખ્યામાં વધારો થયો છે. જે ગઇ કાલે 13 હતો તો આજે 58 થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ