ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Covid 19 / કોરોના વાયરસના આંકડાઓએ ફરી ચિંતા વધારી, 24 કલાકમાં ટપોટપ 500થી વધુ મોત જ્યારે કુલ કેસ 91 લાખ નજીક

india covid 19 daily updates cases close to 91 lakh

ભારતમાં ફરીવાર કોરોના વાયરસે પોતાનું વિકરાળ રૂપ ધારણ કર્યું છે જેના કારણે ચિંતામાં વધારો થયો છે. ઉત્તર ભારતમાં કોરોના વાયરસના કેસ વધારે નોંધાઈ રહ્યા છે જ્યારે કેટલાય રાજ્યોએ ફરીથી વિવિધ પ્રતિબંધ લગાવ્યા છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ