મહામારી / મોદી સરકારે આટલું કર્યું હોત તો દેશમાં કોરોનાથી પરિસ્થિતિ ખરાબ ન બની હોત-રઘુરામ રાજન

India Covid-19 crisis shows complacency, lack of leadership: Raghuram Rajan

RBI ના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને જણાવ્યું કે ભારતમાં કોરોનાની સ્થિતિને બેકાબૂ કરવામાં લીડરશીપ અને દુરદર્શિતા જવાબદાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ