EK Vaat Kau / તહેવારમાં ફરતા પહેલાં કોરોના અપડેટ્સ જાણી લેજો

ભારતમાં તહેવારોની શરૂઆત થતાં જ કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે અને જનતા પણ સંક્રમણથી બચવાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. બીજી તરફ ઘણા બધા નિષ્ણાતોએ પહેલા જ શિયાળામાં કેસ વધવાની ભીતિ વ્યક્ત કરી હતી ત્યારે કોવિડ અપડેટ જાણવા માટે જુઓ EK Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ