BIG NEWS / સાવધાન: ભારતમાં વધી રહ્યા છે કોરોનાના નવા કેસો, સતત બીજા દિવસે પણ આવ્યા 13 હજારની આસપાસ કેસ

india covid 19 cases latest update

ભારતમાં કોરોનાના રફ્તાર ઓછી થવાનું નામ નથી લેતી. દેશમાં ફરી એક વાર સતત બીજા દિવસે પણ 13 હજાર કોરોનાના કેસો સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ