મહામારી / કોરોના વાયરસ ટોપ ગીયરમાં : ભારત માટે ખતરા સમાન છે આ સંકેત

india could become world third most effected country by corona virus

વિશ્વ અત્યારે કોરોના મહામારીથી પીડાઈ રહ્યું છે. એવામાં ભારતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ વધુને વધુ ગંભીર થઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 613 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે ત્યારે જે ગતિએ વાયરસના કેસ વધી રહ્યા છે તેને જોતા ભારત ખૂબ જલ્દી રશિયાને પાછળ કરીને વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ બની જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ