રાહતના સમાચાર / દિવસેને દિવસે ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, 24 કલાકમાં આવ્યા 20 હજારથી પણ ઓછા કેસ

india coronavirus update reports

ભારતમાં કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાકમાં 20 હજારથી પણ ઓછા કેસો સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોવિડ 19ના 19968 નવા કેસો મળી આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ