દાવો / ભારતમાં આ સમય સુધીમાંથી કોરોનામાંથી મળશે મુક્તિ, સિંગાપુરની આ યુનિ.એ કર્યો દાવો

india coronavirus pandiic end soon predicts sir epidiic model singapore university of technology and design

ભારતમાંથી કોરોના વાયરસ 20 મે સુધીમાં સમાપ્ત થવાની સંભાવના છે. આ દાવો સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડિઝાઇન (SUTD) દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કર્યા પછી કરવામાં આવ્યો છે. SUTDએ એમ પણ કહ્યું હતું કે કોરોના વાયરસ ટૂંક સમયમાં ભારત અને વિવિધ દેશોમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ