કોરોના વિસ્ફોટ / કોરોના કેસમાં ભારતે તોડ્યો વિશ્વનો રેકોર્ડ, એક દિવસના કેસ અને મોતનો આંક ચોંકાવનારો

India Coronavirus Cases And Death Case

કોરોના વાયરસનો કહેર દેશભરમાં સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી એક ચિંતા સતાવી રહી છે કે કોરોનાના કારણે ભારતમાં રોજના કેસમાં વધારો થયો છે અને સાથે જ મોતનો આંક પણ ચોંકાવનારો છે. કોરોનાના કેસમાં ભારતે વિશ્વનો રેકોર્ડ તોડ્યો છે. અહીં એક જ દિવસમાં 95 હજાર 529 કેસ આવ્યા છે અને સાથે જ એક દિવસમાં 1168 લોકોના મોત પણ થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ