કોરોના હાંફ્યો! / 715 દિવસ બાદ પ્રથમ ઘટના: ગત 24 કલાકમાં 913 નવા કેસ, જાણો દેશમાં હવે કેટલાં એક્ટિવ કેસ બચ્યા?

India corona update Adds 913 New Covid Cases In 24 Hours

દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 913 કેસ નોંધાયા છે તો 1316 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે અને માત્ર 13 લોકોનાં જ મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ