ગો કોરોના ગો! / હાશ સારું થયું! દેશમાં કોરોનાની ગતિ પડી ધીમી, આજે Covid-19નાં કેસમાં 10.6 ટકાનો ઘટાડો, Lokdownના ફફડાટ વચ્ચે રાહત

india corona cases today 28th march 2022

દેશમાં આજે કોરોનાના નવા કેસોમાં 10.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1270 કેસ નોંધાયા છે તો 31 લોકોનાં મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ