Coronavirus / દેશમાં ટેસ્ટિંગનું પ્રમાણ વધ્યું; છેલ્લા 24 કલાકમાં ભારતમાં વિક્રમજનક આટલા ટેસ્ટ કરાયા

India conducts record Covid19 tests in a day

ભારતમાં શુક્રવારે વિક્રમજનક 4 લાખ 20 હજાર 898 કોવિડ 19ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે દેશમાં અત્યાર સુધીના સૌથી વધારે છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજના 3.5 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ