ખેલ / કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે ભારતને મળ્યો બીજો ગોલ્ડ, લોન બોલ્સ બાદ ટેબલ ટેનિસમાં મળ્યો મેડલ

India Clinch TT Gold In Style, Make History in Lawn Bowls

કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે ભારતને ચાર મેડલ મળ્યાં છે જેમાં લોન બોલ્સ અને ટેબલ ટેનિસમાં ગોલ્ડ, વેટલિફ્ટિંગમાં સિલ્વર અને બ્રોન્ઝ સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ