મોટા સમાચાર / સ્વદેશી કોરોનાની રસીના પરિક્ષણને લઈને આવ્યા સારા સમાચાર, પરિક્ષણ સફળ રહ્યાનો દાવો, જાણો કેટલે પહોંચ્યા આપણે...

India claims successful COVAXIN test of biotech

દુનિયાભરમાં કોરોનાની રસીને લાઈને પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે થોડાક દિવસથી સૌથી આગળ રહેલી અને દુનિયાની નજર જેના પર છે તેવી ઓક્સફોર્ડની રસીનું પરિક્ષણ રોકી દેવામાં આવ્યું છે. ત્યારે આ ચિંતાની વચ્ચે ભારતની કોરોના વેક્સિનને લઇ સારા સમાચાર મળી રહ્યા છે. ભારતની કોરોનાની વેક્સિનને બીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ