વિવાદ / ભારત-ચીન વચ્ચે ક્યારે ખતમ થશે તણાવ? મોલ્ડોમાં કાલે ફરી કમાન્ડર સ્તરની વાતચીત

india china to hold corps commander level talks on monday

પૂર્વ લદ્દાખમાં ચાર મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે ફરી એકવાર બંને પક્ષો વચ્ચે વાતચીત થવા જઈ રહી છે. સોમવારે એલએસી મોલ્ડોમાં બંને દેશો વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત થશે. આ પહેલા તમામ વાટાઘાટોમાં ભારત-ચીન તણાવ ઘટાડવાની વાત કરે છે, પરંતુ હજી સુધી તે સફળ થઈ નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x