ચીની ચાલ / ચીનના દેવામાં ફસાઈ છે અડધાથી ઉપર દુનિયા, ભારતમાં આટલું છે રોકાણ

india china tension has given huge debt to countries around the world

લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીની સેના વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા બાદ તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશના લોકો ચાઇનીઝ ઉત્પાદનોનો વિરોધ કરી રહ્યા છે અને તેના પર પ્રતિબંધ મૂકવા માટે સોશિયલ મીડિયા પર એક ઝુંબેશ ચાલી રહી છે. એવું નથી કે ફક્ત ભારત બલ્કી દુનિયામાં 100 થી વધુ દેશોમાં ચીને પોતાની પ્રોડક્ટના માધ્યમથી પગપેસારો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ