સમર્થન / અમેરિકાએ અરુણાચલ મુદ્દે ચીનને રોકડુ પકડાવ્યું, કહ્યું અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ

india china standoff us state department says arunachal pradesh has been part of india for last 6 decades

ભારતના ભાગો પર ચીન સતત અધિકાર જમાવવા અને આક્રમક સૈનિક કાર્યવાહીઓથી અમેરિકા પણ ઘણુ નારાજ છે. ચીને ગત દિવસોમાં ન ફક્ત લદ્દાખ પરંતુ અરુણાચલ પ્રદેશને પણ વિવાદિત વિસ્તાર ગણાવ્યો છે. જોકે આ મુદ્દા પર ભારતને અમેરિકાનો સાથ મળ્યો છે. અમેરિકાએ કહ્યું કે તે છેલ્લા 60 વર્ષથી અરુણાચલ ભારતનો ભાગ માને છે અને આ નીતિમાં કોઈ ફેરફાર નહીં થાય. બીજી તરફ અમેરિકન કોંગ્રેસે ચીનની વિરુદ્ધ નિર્ણાયક કામગીરી કરવાની વાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ