સંકટ / ભારત સાથેના તણાવ વચ્ચે ચીન નેપાળથી તિબ્બત સુધી નાંખી રહ્યું છે રેલવે લાઈન, ભારતને છે આ ખતરો

india china standoff more investment by china in tibet nepal railway link

ભારત ચીન સીમા વિવાદની વચ્ચ નેપાળે પણ ગત દિવસોમાં લિપુલેખમાં સેનાની એક ટુકડી તૈનાત કરી ભારતને સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે તે ચીન બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ(બીઆરઆઈ) હેઠળ નેપાળથી લઈને તિબ્બત સુધી રેલ લાઈન નાંખી રહ્યું છે. જે ભારતીય સરહદની બહું જ નજીકથી પસાર થઈ રહી છે. રિપોર્ટ મુજબ ભારતની સાથે તણાવ વધતો જોઈ ન ફક્ત રેલ લાઈનના કામમાં સ્પીડ લાવવામાં આવી છે બલ્કે આ રેલવે ડીલમાં વધુ રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ