પીછેહટ / ભારત-ચીન સરહદી વિવાદને લઈ મોટા સમાચાર, હૉટ સ્પ્રિંગથી પાછળ હટી ચીની સેના

india china standoff lac hot spring disengagement complete

લદ્દાખમાં હૉટ સ્પ્રિંગથી ચીન અને ભારતની સેના પાછળ હટી ગઇ છે. ડિસએંગેજમેન્ટની પ્રક્રિયા હેઠળ બન્ને દેશોની સેનાઓએ પોતાના કદમ પાછળ હટાવી લીધા છે. ત્યારે પૈંગોંગને લઇને આગામી અઠવાડિયે સૈન્ય કમાન્ડર લેવલની બેઠક થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ