તણાવ / પેંગોંગની મહત્વની ટોચ પર ભારત મજબૂત, પણ અહીં ચીને હથિયારથી સજ્જ હજારો સૈનિકો કર્યા તૈનાત

india china standoff india sends more troops to the lac and pangong fingers

લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યૂલ કન્ટ્રોલ પર પેંગોગ લેકની પાસે તણાવ સતત વધી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાનુંસાર ફિંગર -3ની પાસે ભારતીય સૈનિકોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. ગત 48 કલાકમાં પેંગોગ લેકના ઉત્તરમાં હલચલ વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યાનુંસાર પેંગોંગ લેકના પશ્ચિમ તરફ ચીનની સેના આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છે. હકિકતમાં 29-30 ઓગસ્ટમાં થયેલી અથડામણ બાદ ભારતીય સૈન્ય હવે પેંગોંગ લેકના દ.કિનારા પર ઉંચી ટોચ પર પહોંચી ગઈ છે. જ્યારે ચીનની સેના અહીં નીચેના વિસ્તારમાં છે જેને કારણે ચીન બેચેન થઈ ગયું છે અને તે હવે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ