આશ્વાસન / ભારત-ચીન વચ્ચે તણાવ પર મિત્ર રશિયા બોલ્યું- ભારતને જલ્દીથી આપીશું આ શક્તિશાળી હથિયાર

India china relation russia statement S 400 missile

ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિથી વિશ્વના શક્તિશાળી દેશ પણ ચિંતિત છે. બન્ને દેશોની સેનાઓ આધુનિક હથિયારોની સાથે બોર્ડર પર તૈનાત છે. LAC(Line Of Actual Control) પર વધતા તણાવને જોતા રશિયા પણ ચિંતામાં છે. એશિયાની બે મોટી શક્તિ વચ્ચે તણાવને લઈને રશિયા ચિંતામાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ