ચિંતા / ભારત-ચીન વચ્ચેના તણાવને લઈને આવી શકે છે રાહતના સમાચાર, આ સપ્તાહમાં થશે આ કામ

India china military diplomatic talks week de escalate tensions

ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે.લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ બાદ બંને દેશોની વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ સમયે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બંને દેશ આ તણાવની સ્થિતિને ઓછી કરવા માટે આ અઠવાડિયે વાતચીત કરે તેવી શક્યતા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ