બેઠક / LAC પર તણાવને લઇને ભારત-ચીનની વચ્ચે કમાન્ડર સ્તરની વાતચીત પૂર્ણ, મોલ્ડોમાં યોજાઇ બેઠક

india china meeting updates lac ladakh stand off military

ભારત અને ચીની સેનાના અધિકારીઓની વચ્ચે લદ્દાખમાં જારી તણાવ પર મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઇ છે. ભારતીય સેનાના ઓફિસર લેફ્ટિનેન્ટ જનરલ હરિન્દર સિંહે ભારતની તરફથી બેઠકની આગેવાની કરી. તેઓ હવે મોલ્ડોથી લેહ તરફ પરત ફરી રહ્યા છે. બંને દેશોના સેનાના અધિકારીઓ વચ્ચે આ બેઠક લગભગ 5.30 કલાક ચાલી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ