વિવાદ / ભારત - ચીન સીમા વિવાદ મુદ્દે આજે ડેલિગેશન સ્તરની બેઠક, આ મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા

india china ladakh standoff meeting tension lac commander level talk

પૂર્વી લદ્દાખમાં બોર્ડર વિવાદ પર ભારત-ચીન વચ્ચે બેઠક યોજાવાનો મંચ તૈયાર થઈ ગયો છે. બંને દેશ વચ્ચે ચાલતા તણાવને ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકલ કમાન્ડર, ડેલિગેશન લેવલ અને હાઈએસ્ટ કામાન્ડર સ્તરી વાતચિત થઈ હતી પરંતુ મિટીંગના અંતે કોઈ નિર્ણય લેવાયો ન હતો. હવે લેફ્ટિનન્ટ જનરલ હરિન્દરસિંહ અને ચીનના મેજર જનરલ લિયુ લિન વચ્ચે LAC પર ચાલતા વિવાદને લઈને ચર્ચા કરશે. પરંતુ આ બેઠક પહેલા બંને દેશોએ પોતાના દેશનો એજન્ડા એક બીજાને આપવાનો હોય છે અને બાદમાં બેઠકમાં આ એજન્ડાના મુદાઓ ચર્ચાય છે. પરંતુ હજુ સુધી બંને પક્ષોએ કોઈ પ્રકારનો લેખિત એજન્ડા આપ્યો નથી.તેને લઈને બેઠક ખરેખર થશે કે કેમ તે સવાલ ઉભા થઈ રહ્યા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ