વિવાદ / ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર મેજર જનરલ સ્તર પર બેઠક, દૌલત બેગ ઓલ્ડીમાં યોજાશે બેઠક

india china hold major general level talks at daulat beg oldi area to discuss disengagement lac

ભારત અને ચીન વચ્ચે તણાવભરી સ્થિતીને લઇ ફરી એકવાર ભારત-ચીન વચ્ચે મેજર જનરલ સ્તરની વાતચીત કરશે. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી ખાતે વાતચીત યોજાશે. જેમાં ચીનના અતિક્રમણના મુદ્દે ચર્ચા થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ