સીમા વિવાદ / LAC પર તણાવ વચ્ચે ભારતે ઉપાડ્યું મહા અભિયાન, બોર્ડર પર તાબડતોબ શરૂ કરી દેવાઇ આ કામગીરી

india china faceoff india is rapidly building roads in the border area arunachal pradesh

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચેનું વાતાવરણ હજુ પણ ગરમ છે. દરમિયાન, ભારત સરકારે સરહદ પર માળખાકીય સુવિધાઓના નિર્માણની ગતિ ઝડપી બનાવી છે

બ્રેકિંગ ન્યૂઝ