મોટા સમાચાર / ચીન સાથે તણાવ વધ્યો, 45 વર્ષ બાદ LAC પર ભારત-ચીનના સૈન્ય વચ્ચે ફાયરિંગ

india china faceoff eastern ladakh sector firing between indian china troops along the line of actual control

ભારત-ચીન બોર્ડર પર ચાલી રહેલા તણાવ વચ્ચે પૂર્વ લદ્દાખ સેક્ટરમાં LAC પર ભારત અને ચીની સૈનિકો વચ્ચે ફાયરિંગ થયું છે. 1975 બાદ પ્રથમવાર સીમા પર ભારત અને ચીન વચ્ચે ફાયરિંગની ઘટના બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ