અવળચંડાઈ / સીમા વિવાદ પર ચીને મુકી શરત, તો ભારતે આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું...

india china faceoff china placed a condition on the border dispute india gave a befit reply

પૂર્વ લદ્દાખમાં એક્ચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલ પર 6 મહિનાથી ભારત અને ચીનની વચ્ચે તણાવ ચાવું છે. જેને સમાપ્ત કરવા માટે સતત અનેક સ્તરે બેઠકો યોજાઈ રહી છે. જો કે તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. ચીને હાલમાં કરેલી વાતચીતમાં શરત મુકી હતી કે ભારતીય સેના પેંગોંગ લેકની દક્ષિણ વિસ્તાર પરથી સેના હટાવે. જેના પર ભારતે સ્પષ્ટ જવાબ આપી દીધો હતો કે સેના બન્ને તરફથી હટવી જોઈએ. કોઈ પણ કાર્યવાહી એક તરફી નહીં થાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ