LAC / ભારત -ચીન વિવાદ વચ્ચે આવ્યાં મોટા સમાચાર, બંને દેશોની સેનાએ પાછળ હટવાનો કર્યો નિર્ણય

india china faceoff after corps commander level talks army says there is consensus to disengage

ભારત-ચીન સીમા વિવાદને લઈને મોટા સમાચાર મળ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંને દેશની સેનાઓ પરત હટવા તૈયાર થઈ છે. બંને દેશો વચ્ચે ગઈકાલે બેઠક થઈ હતી. વાતચીત બાદ ભારતીય સેનાનું નિવેદન આવ્યું છે કે તેઓ સૈનિકો પરત હટવા તૈયાર છે. તેમજ ભારતીય સેનાએ કહ્યું છે કે ચીન સાથેની વાતચીત સફળ રહીં. પૂર્વીય લદ્દાખમાં બંને સેનાઓ પરત હટશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ