ડેવલપમેન્ટ / PM મોદીની નીમુ મુલાકાત બાદ, વિવાદના મૂળમાં રહેલી આ જગ્યા પર થઈ રહ્યું છે આ રીતે કામ

india china face off, nimu where pm narendra modi visit exclusive

ભારતની તાકાત અને વ્યૂહરચનાથી એક્ચ્યૂલ લાઇન ઓફ કન્ટ્રોલ (એલએસી) પર ચીનને પાછા ફરવાની ફરજ પડી છે. આ મોટા સમાચારોની વચ્ચે એક ન્યૂઝ ચેનલ દ્વારા તે સ્થળનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટીંગ કરવામાં આવ્યું છે. જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા હતા. ચેનલની ટીમ લેહથી 35 કિલોમીટર દૂર નીમુ પહોંચી એક અહેવાલ તૈયાર કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ