અહેવાલ / સરહદ પર સંઘર્ષ વચ્ચે 'પાણીમાં ફસાયું ડ્રેગન', LAC પર પાછળ હટવા મજબૂર થઇ શકે છે ચીની સેના !

india china face off : Ladakh’s Galwan valley face an icy challenge china army

ભારત અને ચીન વચ્ચે લદાખ સરહદ પર સંઘર્ષ સતત વધી રહ્યો છે. ભારતની સેના ચીનને જડબાતોડ જવાબ આપવા માટે કટિબદ્ધ છે એવામાં એક અહેવાલ મુજબ ગલવાન નદીમાં પાણીનું સ્તર વધવાના કારણે હવે ચીની સેનાની મુશ્કેલીઓ વધી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ